શ્રી વારાહી માતા મિત્ર મંડળ દ્વારા અમદાવાદની ભંડેરી પોળમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવે છે, જે છેલ્લા 32 વર્ષથી યથાવત છે.